Skip to main content

આને વિકાસ ગણાય કે ? ·

Blog …
Is it a PROGRESS ??   શું આ વિકાસ ગણાય ખરો ??
100% गलत ।
ट्रेन सफर का भाड़ा, दूध कन्जयूमर गुड्स, कपड़ो का इंडेक्स होता है, …. Reason to inflations…many parameters…criteria…world economy … wars…& so   on…
पैसा कहा से आएगा गलत सोच है व्यवहारिक बेज़ ऊपर सबका जाता है, ये पैसे वाले किसान लॉबी की सोच है खेती इनकम टैक्स फ्री है  
A study was carried out… who are the Farmers too…along with other business….Professionals…individuals …. Already on IT Scan… amongst 10
Were isolated… and we find pure farmers… !!!  When substantial income was found amongst defaulters… they were isolated…. More then suspicious number found in…. routine survey…
10 % i.e. Higher than any other fields too!   
IT invasion investigations .....Poona based Ind. Study
Most of mildest , formulated-crafted politicians, Industrials,  ટ્રેડર્સ વચેટિયા 85% , બધા ખેડૂત થઈ બેઠા છે. ખૂદ  બચ્ચન પણ યુ પી રાજકારણમાં તેના લીધે જ છે....મુલાયમ અખિલેશ કોંગ હાર પછી....તેણે જમીન પાછી ડોનેટ કરી પરત કરી.....જ્યારે મોકો આવશે ત્યારે ‘ખેડૂત’નો વ્યાપક ઉપયોગ કરશે...જે કૌભાંડ તરીકે બહાર આવી ગયું ... તેમાં  હજી સજ્જનતા છે.... એટલે ...  ખેડૂત નામ ચલાવવાનું ......ઓછું કરી નાખ્યું.....( આપણે જોવા નથી ગયા  એટલે  વખાણ કે ટીકા કરી ન શકાય અહેવાલ સુત્રો અનુસાર.:-.....)
મહારાષ્ટ્ર, યુ પી સુગર લિબી, કાઠિયા વાડ તેલ લોબી, આંધ્ર રેડી લોબી, કર્ણાટક લોબી ......ભારત ને અંગ્રેજોથી વધુ આવા.. કે....ઘણા સારા  હશે પણ .......આમાંના અમીચદોએ વધારે લૂંટયું છે.....
દવા- સ્ટેશનરી-ટેક્સટાઇલ્સ માં ગુજ્જુઓ આવી ગયા...ગુજ્જુ ખેતી , એરપોર્ટ નાં ઉદ્યોગો વિમાન અને હવે તો શસ્ત્રો લશ્કરમાં ય આવી ગયા.... ૨ નંબરી ધંધામાય  છૂટા છવાઈ ગયા છે... ખાણો, જમીન જંગલ માય પગ પેસારો કર્યો... જામેલી સીસ્ટમ જલ્દી શેટ્ થવા દે ખરી ??? 
અદાણી, રિલાયન્સ + અન્ય મોદી સમર્થક જરૂર પડે તેટલો ટેક્સ ખેડૂત બની જઈ એડજસ્ટ કરે છે.... અમદાવાદ રૂરલ બેકવર્ડ લિસ્ટ માં રાખી મૂકી ફેકટરીઓ બધાજ લાભ લે છે !!!
બાકી જૂનાગઢ , પોરબન્દર માં અમદાવાદ થઈ ખેડા,ધોળકા- બાવળા- મહેસાણા સુધી પ્લોટ ખાલી નથી....અ.
 જિલ્લો,,,,,શહેર નહિ ! .......તે પરર્વ્યું શહેર ની વિકાસ લિમિટ ગણાય !!!
આમ શહેરમાં રહેવાનું ગ્રામ્ય ધન્ધો બતાવી લાભ લેવાનો....પોતાની લીઝ જમીન વેચી ટૉરન્ટ-કેડીલા દૂર ઓન પેપર ગામડાનું રી લિઝ લઈ એડજસ્ટ કરી ફ્લારીશ થાય....આવું મહારાષ્ટ્ર બેંગ્લોર માં થયેલુંજ છે ! બિહાર યુપી મધ્ય બન્ગાળ ઓરિસા દયા ખાવા જેવા નથી ત્યાં બધે સેચુરેટ થઈ ગયું એટલેજ હિમાચલ પકડ્યું..રાજ્ય ના ભાગલામાં જ તેમનો નફો વિકેન્દ્રિત થતો રહે છે...પૂ. મોરારજી, ક્રિપલાની, રાજગોપાલચારી ,આંબેડકર ભારત માં 5 જ રાજ્યો દુલીપ ટ્રોફીની જેમ ઇચ્છતા હતા...બીજા પર્વતી દુર્ગમને અલગ ફેડરલ કેન્દ્ર સાશીત કરી એડજસ્ટ કરતા, પણ નવું સચિવાલય, નવા સીએમ, નવી નોકરી નવા વચેટિયા નવી  નવી વિકાસ લાગે તેવી !!!! સિસ્ટમ થી ...આરામ થી ઉદ્યોગ રાજ ચાલે છે !!!
નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ સેન્ટ્રલ અને યુનિયન ટેરેટરી વધુ સારું હતું....ભાષાકીય રાજ્યો મોટી ભૂલ હતી....ઇન્દુકાકા પાછળથી સમજ્યા એટલેજ કોઈ રાજકીય લાભ ન લે તેમ પરિષદ ગુજરાત વિખેરી નાખી....અમારું ગુજરાત ગૌરવ ના સેન્ટિઝ ને લેખકો કવિઓ અને ગ્રાઉન્ડ સપોર્ટ ડેવલપ કર્યો  પણ લાંબાગાળાનું પાર વગર નું નુકશાન Language criteria for States… is the reason…
બદલામાં 30 સી એમ, તેનું મન્ડલ તેમના વહીવટ, તેમની ખેંચા ખેંચ ,  30 ચીફ સેક્રેટરી, 30 જગ્યાએ જુદા જુદા સ્વાર્થ ટકરાયા...
*એક ભય હોય કે આ 5 અલગ દેશ માગશે પણ તે ન થાય કેમકે આ 5 + યુનિયન tetetri આંતરિક રીતે મિલિટરી,પોસ્ટ,સનદેશ વ્યહવાર, નાણાં , વિદેશી બાબતો , અને રેલવેની જેમ નહેરો બન્ધ પણ કેન્દ્ર ના ....લાઇન્સ પ્રોજેકટ  પણ કેન્દ્રના ongc અણુ, વીજળી , બેંક, વિતરણ ... એટલે કેન્દ્ર + 5 રાજ્ય + કેન્દ્ર શાસિત ફેડરલ રાજ્યો...પણ રાજ્યો ને પોતાની સ્વાયત્તા વધારી કમાવવાની નેમ હતી..... એટલે કોમર્શીયલ એન્ગલ વાળી વસ્તુઓ પાણી વીજળી પોલીસ નિયંત્રણ રાજ્યોમાં વહેચી નાખ્યું......રેલ્વે...પોસ્ટપાર્સલ તાર ...ટીવી આકાશવાણી જેવા ના લીધા ...જવાબદારી વધુ અને ... કમાવવા ઓછું મળે...હાઈવે , શિક્ષણ , મેડીકલ  અને જ્યાં લાભ .કે ગણતરી સીધી બેસે ત્યાં ત્યાં ... અને કેટલાક સમજુ શાસકોએ  મિક્સ  રાખ્યું.....!!!!  નહેરુના વખાણ પણ કરવા પડે કે તે લશ્કર, વિદેશ નીતિ, નાણા, રાજ્ય ને કશું ન મળે તે અને લશ્કરમાય પાકિસ્તાન માફક બળવાઓ ન થાય અને લશ્કરની ત્રણેય પાંખનાં વડા સરખાજ ગણાય એક સેના-પતિ નહિ ..૩ સેના પતિ...  બિરલા   અને  તાતા  જેવાને મહત્વ આપી ખરેખર સાચા ઉદ્યોગપતિ પારખ્યા..રહી ગયેલા ને એવા સાચવ્યા કે કોઈ અત્યારે જોવા મળતો ઔદ્યોગિક હરીફાઈ અને ચડસા ચડસી માં ......ભારત-હિતને નુકશાન ન કરે, પૈસા ભલે બનાવે પણ અજાણી  જગ્યાએ સાહસ કરવા છૂટો દોર આપ્યો.....પૈસાદાર-વગદાર  પએજ સંદગી કરવામાં નેહરુ જેવું કોઈ  નહિ
કાશ્મીરમાં ભૂલો કરી તે ફરી ગોવા દમન દીવ માં નથી કરી....!!!!!!!!! આવું અને આટલુય, કોન્ગ્રેસ્ વાળાય કેમ નહિ બોલતા હોય....????  નેહરુની આ જમણેરી નીતિ સામ્યવાદ થી દૂર અને વધુ વ્યાજબી હતી....પ્રતીસ્પર્ધીનું સન્માન પણ નેહરુ પાસેથી શીખવા જેવું છે.... પણ આપણેય નેહરુ નાકમાં લીંટ લબડતું એક ગંદુ ગબરુ છોકરું તેડે તેનેજ મહત્વ, મતો આપ્યા એટલે .......અહી તો પ્રચારમાં ........ચાલતી કા નામ ગાડી .....  આનાથી કોમરેડને પણ નેહરુ ખુશ રાખી શકતા...!!!!! સાચું કયું છે તે કળવા કરતા સેન્ટી ઉપર જ ભાર આપ્યા કર્યો......   જે આજે ન્યુનતમ મુલ્યો સુધી નીચો ઉતરી ગયો છે.... અને હજી પાતાલ ખોદીને નીચો જશે.....દુખદ ..
સામાન્ય ખેડૂત હજી ત્યાંનો ત્યાં જ છે!!!
મહાજન હતો તે પણ એક જમીન નો ટુકડો એડજસ્ટ કરી ખેડૂતજ બની ગયો.... આઈ ડી બદલાઈ ગઈ...ગન્જ બજારનો વેપારી કમ ખેડૂત !! IT વાળા માટે  ટેક્સ છુપાવવાનો આવે ત્યારે ખેડૂત કમાવવાનું આવે ત્યારે એજ જૂનો મહાજન પણ હાટડી ના બદલે હરાજી , દાન આપવા, ક્રેડિટ સોસાયટી, ગંજબજાર સમિતિ ખેડૂત હિત રક્ષક પાર્ટી સુધા થઈ ગઈ અને પેલો ગરીબ પટેલ ખેતરમાજ ઢોર ચરાવ્યાં કરતો....... !!!
કેટલાક સારા નીકળ્યા, જમીનદાર હવે  ખેડૂતમાં સનતાઈ ગયો...તેજ ખેડૂત બની ગયો....એટલે ગરીબ ખેડૂત પૈસાવાળા ખેડૂત નો વિરોધ તદ્દન સ્વાભાવિક છે...શહેરી કરણ શિક્ષણ વધ્યું હવે ખેડૂત નાજ સનતાનો શહેર, ફોરેન પ્રોફેશનલ લાઈફ તરફ વળ્યાં ફેશન શહેરવલણનું ગામડાથી વધુ આકર્ષી  શકે !!! વિજ્ઞાન વિકાસ શહેર તરફીજ લાભ કરતા હોય ....સ્વાભાવિક છે!
Zydus અમદાવાદની બોર્ડરેજ થાય વિસનગરના ગામડામાં ન થાય, દરાઈ વીઆઇએન, મૉલ બજાર પણ એમજ થાય....શહેરની ભાગોળે !!!! હવે ત્યાય કોક ગામડું હોયજ...નવું પરું તૈયાર.........
20 વરસ પહેલાં નાલાસોપારા કોઈ જાણતું ? આપણે બોરીવલી જવાનું થાય તો પાર્લા છોડવા તૈયાર નતા 2000 સાલમાં આજે 1 કરોડ નો 1 બેડરૂમ નો લેવા મધ્યમ વર્ગ નાલાસોપારા જવા તૈયાર.... સ્પર્ધા લગાવે.   !!!!!!!!
 ઓરીજીનલ ગામડા તૂટ્યા,,,,,,શહેર વધતાજ જવાના....મુનિસિપાલિટી સરહદ વધ્યાજ જશે !!
જે નથી તે નથી
જે છે તેનાથી ચલાવવું
શકટ નો ભાર જેમ શ્વાન તાણે !!!!!!!!!! 
काजी दुबले क्यों ?
फ़िकर सारे गावकी !!
બહુ ભાર લઈ ફરવું નહિ
રોજ 2 ચમચી ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું કાયમ ચૂર્ણ લાઇ લેવું

ડૉ હરકાંત જી જોષી .

Comments